Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > જૉબ્ઝ અને કરિયર > આર્ટિકલ્સ

જૉબ્ઝ અને કરિયર આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

જૉબ ગમતી પણ નથી છતાં છૂટતી પણ નથી.. શું આવું તમને પણ થાય છે?

જો તમે પણ આવી જ સ્થિતિમાં મુકાયા છો તો જૉબ હગિંગ નામના સાઇકોલૉજિકલ ટ્રૅપમાં ફસાઈ ગયા છો. આમાં તમે એકલા નથી, દર બીજી વ્યક્તિ આવું ફીલ કરતી હોય છે. લોકો નોકરી છોડવાથી ડરતા હોવાથી નાછૂટકે ન ગમતું કામ કરતા રહેતા હોય છે. આની પાછળનાં કારણો શું હોઈ શકે?

10 April, 2026 11:07 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

જગતભરમાં છટણીઓ ચાલી રહી છે ત્યારે ભારતમાં ડેલૉઇટ કરશે નવી ૫૦,૦૦૦ ભરતી

નવા કર્મચારીઓને પણ AI ટ્રેઇનિંગ આપવામાં આવશે, આ પગલું ભારતીય નોકરિયાતો માટે મોટી રાહત લાવનારું છે

03 April, 2026 07:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

જો દેશની સેવા કરવા માગતા હો, તો તક ગુમાવશો નહીં: વાયુસેનાની નવી અગ્નિવીર યોજના

Indian Air Force Recruitment: જો તમે ભારતીય વાયુસેનામાં જોડાઈને તમારા દેશની સેવા કરવાની તક મેળવવા માંગતા હો, તો તમારા માટે એક નવી ખાલી જગ્યા ખુલી છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ ઇન્ટેક 01/2027 પસંદગી કસોટી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી છે.

13 January, 2026 06:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે શું કરવું છે એના માટે મુંબઈનાં બાળકો ક્લિયર છે કે કન્ફ્યુઝ્ડ છે?

ટેન્થનાં રિઝલ્ટ આવી ગયાં છે ત્યારે જાણીએ કે...

25 May, 2025 06:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે આર્ટ્‍સ અને કૉમર્સના સ્ટુડન્ટ્સ પણ પાઇલટ બની શકશે

આર્ટ્સ અને કૉમર્સ સહિત વિવિધ ક્ષેત્રના લાયક વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે

20 April, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Gen Z યુવાનો નોકરી બાબતે શું વિચારે છે? સર્વે રેપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gen Z on Changing Jobs: જનરેશન Zમાં સામાન્ય રીતે 1995 થી 2010 ની વચ્ચે જન્મેલા લોકોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

15 September, 2024 09:30 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

IIT-બૉમ્બેના પ્લેસમેન્ટમાં સરેરાશ ૨૩.૫ લાખ રૂપિયાના પૅકેજની ઑફર

લોએસ્ટ પ્લેસમેન્ટ પૅકેજ અગાઉ ૬ લાખ રૂપિયા હતું જે આ વર્ષે ઘટીને ચાર લાખ રૂપિયા સુધી નીચે આવી ગયું છે.

04 September, 2024 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ધારાવીમાં આજે રોજગાર મેળો

ધારાવીના બેરોજગારો અને આંશિક રીતે રોજગારી ધરાવતા યુવાનો માટે રોજગાર મેળવવાનું પ્લૅટફૉર્મ બનશે

11 August, 2024 10:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK