યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીએ ફિલ્મ `OMG 2` વિશે પોતાની વાત કરી હતી. તેઓએ બાળકોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી ફિલ્મ `OMG 2` ના મહત્વ વિશે વિગતવાર વાત કરી હતી. યામીએ મૂવીમાં ચર્ચાયેલા વિષયોની છણાવટ કરી હતી. પંકજ ત્રિપાઠીએ અક્ષય કુમારના પણ વખાણ કર્યા હતા. `OMG 2`માં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.














