મુંબઈમાં લગ્નના એક દિવસ પછી, દંપતી સોનાલી સહગલ અને આશિષ સજનાની એ ગુરુવારે મુંબઈમાં તેમના વેડિંગ ગેસ્ટ માટે ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કર્યું હતું. વેડિંગ રિસેપ્શનમાં રાજકુમાર રાવ, પત્રલેખા, સન્ની સિંહ અને નુસરત ભરૂચા જેવા અનેક બોલિવૂડના સ્ટાર્સે હાજરી આપી હતી. જુઓ વિડીયો .














