Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nushrat Bharucha

લેખ

નુશરત ભરૂચાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો

મારા માટે આ મુલાકાત છે જિંદગીભરની યાદગીરી

ઇઝરાયલમાંથી ઉગારી લેવા બદલ નરેન્દ્ર મોદીનો રૂબરૂ આભાર માનીને નુશરત ભરૂચાએ વડા પ્રધાન સાથેની મુલાકાત વિશે લખ્યું...

13 April, 2025 07:36 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
છોરી 2નું ટીઝર રિલીઝ

Chhorii 2: ભૂલથી પણ એકલા જોવાની ન કરવી ભૂલ, નુસરત ભરુચા લાવી ફરી એ જ ડર અને આતંક

Chhorii 2 Teaser: સામાજિક મુદ્દા અને લોકકથાઓ પર આધારિત ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા. હવે લાંબા સમયથી રાહ જોયા બાદ છોરીમી સીક્વલ પણ રિલીઝ થવા માટે તૈયાર છે.

26 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નુશરત ભરૂચા

ટોટલ ટાઇમપાસ: સ્ટાઇલિશ ફુટવેઅરનો ખજાનો છે નુશરત પાસે અને વધુ સમાચાર

ઉર્વશી ધોળકિયા સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે કરુણા પાન્ડે ને,જૅકી ચૅનને ૭૦ વર્ષના યંગ કહીને બર્થ-ડે પર વિશ કર્યું દિશા પાટણીએ

08 April, 2024 06:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નુસરત ભરૂચા

ટોટલ ટાઇમપાસ: શ્વાસ લેવાની તકલીફ પડે છે, પરંતુ ફૅશન પ્રત્યેના પ્રેમ માટે...

અભિષેકના નવા લુકને મળ્યું હૃતિકનું અપ્રૂવલ,કરીઅરનું સૌથી મુશ્કેલભર્યું શૂટ કરી રહ્યો છે વરુણ ધવન અને વધુ સમાચાર

03 April, 2024 06:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અનન્યા પાંડે, લિએન્ડર પેસ, નુશરત ભરૂચા, કરિશ્મા કપૂર, ભૂમિ પેડણેકર

લૅક્મે ફૅશન વીકની શરૂઆતમાં જ શો-સ્ટૉપર તરીકે અનન્યા છવાઈ

ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી આ ઇવેન્ટનું આ પચીસમું વર્ષ છે ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતા લૅક્મે ફૅશન વીક (LFW)ની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે અને ૨૬ માર્ચે આ વીકની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ વખતે લૅક્મે ફૅશન વીકનું આયોજન ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (FDCI) સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની શરૂઆતમાં ડિઝાઇનર અનામિકા ખન્નાએ તેનું ‘સિલ્વર કૉલર’ કલેક્શન લૉન્ચ કર્યું હતું. આ શોમાં ઍક્ટ્રેસ અનન્યા પાંડે શો-સ્ટૉપર તરીકે જોવા મળી હતી. આ શોમાં અનન્યાનો લુક બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી. અનામિકા ખન્નાનું આ કલેક્શન અત્યારની મૉડર્ન, બોલ્ડ, ઇન્ડિપેન્ડન્ટ અને પોતાની જાતને કોઈ પણ જાતના ડર વગર અભિવ્યક્ત કરી શકતી આધુનિકાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપના ઘરે થયું દિવાળી સેલિબ્રેશન (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos સવારે 5 વાગ્યા સુધી ચાલી આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપની દિવાળી પાર્ટી

બૉલિવૂડ કપલ આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપે મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના ફ્રેન્ડ્સ માટે એક ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આયુષ્માન અને તાહિરાની આ પાર્ટીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સ્ટાર્સની આ દિવાળી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

26 October, 2024 04:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાગ્યશ્રીએ શૅર કરેલી તસવીરોનો કૉલાજ

ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ઉજવ્યો જન્મિદવસ, જુઓ તસવીરો

સલમાન ખાનની ફિલ્મ `મૈંને પ્યાર કિયા` ફેમ એક્ટ્રેસ ભાગ્યશ્રી 23 ફેબ્રુઆરીના રોજ 55 વર્ષની થઈ ચૂકી છે. ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ભાગ્યશ્રીએ પોતાના જન્મદિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે જે વાયરલ થઈ રહી છે જુઓ તસવીરો...

26 February, 2024 11:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નુસરત ભરુચા

નુસરત ભરુચા : `પ્યાર કા પંચનામા` થકી મળી ઓળખ, ટીવી કરિઅર રહ્યું ફ્લૉપ

બૉલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. નુસરતને તેની ફિલ્મ `પ્યાર કા પંચનામા` માટે ઓળખવામાં આવે છે. (તસવીર સૌજન્ય : નુસરત ભરુચા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

31 July, 2023 03:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અભિનેત્રી નુસરત ભરૂચા ઇઝરાયલમાંથી સુરક્ષિત મુંબઈ પરત ફરી

અભિનેત્રી નુસરત ભરૂચા ઇઝરાયલમાંથી સુરક્ષિત મુંબઈ પરત ફરી

નુસરત ભરુચા યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી પરત ફર્યા બાદ 8મી ઓક્ટોબરે મુંબઈ પહોંચી હતી. નુસરત હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલમાં હતી. હમાસના ચાલુ હુમલા વચ્ચે દૂતાવાસ તરફથી મદદ અને સહાયતા મેળવ્યા પછી, નુસરતને અબુ ધાબી થઈને કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા ભારત પરત ફરવાનો રસ્તો મળ્યો.

08 October, 2023 06:06 IST | Mumbai
સોનાલી સહગલ અને આશિષ સજનાનીના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

સોનાલી સહગલ અને આશિષ સજનાનીના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

મુંબઈમાં લગ્નના એક દિવસ પછી, દંપતી સોનાલી સહગલ અને આશિષ સજનાની એ ગુરુવારે મુંબઈમાં તેમના વેડિંગ ગેસ્ટ માટે ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કર્યું હતું. વેડિંગ રિસેપ્શનમાં રાજકુમાર રાવ, પત્રલેખા, સન્ની સિંહ અને નુસરત ભરૂચા જેવા અનેક બોલિવૂડના સ્ટાર્સે હાજરી આપી હતી. જુઓ વિડીયો .

10 June, 2023 05:04 IST | Mumbai
મને બહુ બધુ ગુજરાતી આવડે છે : નુસરત ભરૂચા

મને બહુ બધુ ગુજરાતી આવડે છે : નુસરત ભરૂચા

એક ઇન્ટરવ્યૂમાં ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરતી વખતે નુસરત ભરૂચાએ ગુજરાતી ભાષા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને એમ પણ કહ્યું કે તે ઘરે ગુજરાતીમાં વાત કરે છે.

17 May, 2023 05:13 IST | Mumbai
ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા પૂજા હેગડે, નુસરત ભરુચા અને અન્ય સિતારા

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા પૂજા હેગડે, નુસરત ભરુચા અને અન્ય સિતારા

નુસરત ભરુચા, સોફી ચૌધરી, પૂજા હેગડે, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ, કરણ ટેકર અને અન્ય લોકો બાંદરામાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પાપારાઝીના કેમેરામાં થયા કેદ.

09 April, 2023 05:10 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK