બૉલીવુડના યંગ ઍક્ટરો ઈશાન ખટ્ટર, સિદ્ધાંત ચતુર્વેદી અને વેદાંગ રૈના તાજેતરમાં એકસાથે ગોવા ગયા હતા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બૉલીવુડના યંગ ઍક્ટરો ઈશાન ખટ્ટર, સિદ્ધાંત ચતુર્વેદી અને વેદાંગ રૈના તાજેતરમાં એકસાથે ગોવા ગયા હતા. ત્રણેય જણ એક ઍડ-શૂટમાં ભાગ લેવા ગયા હતા.