Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ત્રી 2 ધીમે-ધીમે પહોંચી રહી છે ૬૦૦ કરોડના માઇલસ્ટોન પર

સ્ત્રી 2 ધીમે-ધીમે પહોંચી રહી છે ૬૦૦ કરોડના માઇલસ્ટોન પર

17 September, 2024 11:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમા વીક-એન્ડમાં `ઉરી`નો રેકોર્ડ તોડ્યો

શ્રદ્ધા કપૂર (સ્ત્રી 2)

શ્રદ્ધા કપૂર (સ્ત્રી 2)


બૉક્સ-ઑફિસ પર કોઈ મોટી નવી ફિલ્મ ન હોવાને પગલે `સ્ત્રી 2` ધીમે -ધીમે ૬૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં દાખલ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ પાંચમા અઠવાડિયામાં પણ સારી કમાણી કરી રહી છે. `સ્ત્રી 2`એ પાંચમા વીક-એન્ડમાં ૧ ૬ કરોડ રૂપિયા કમાઈને  `ઉરી`નો રેકોર્ડ તોડ્યો છે. `ઉરી`એ પાંચમા વીક-એન્ડમાં ૧૨.૩૭ કરોડ રૂપિયા કમાઈને વિક્રમ સરજ્યો હતો. સ્ત્રી 2`નો કુલ બિઝનેસ હવે ૫૮૦.૧૮ કરોડ રૂપિયા થઈ ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK