શર્વરી વાઘે મધ્ય પ્રદેશના સતપુડા ટાઇગર રિઝર્વની તેની ક્રિસમસ-ટ્રિપના ફોટો શૅર કર્યા હતા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
શર્વરી વાઘે મધ્ય પ્રદેશના સતપુડા ટાઇગર રિઝર્વની તેની ક્રિસમસ-ટ્રિપના ફોટો શૅર કર્યા હતા. આ ટાઇગર રિઝર્વમાં શર્વરીને વાઘ ઉપરાંત દીપડાનાં દર્શન પણ થયાં હતાં. શર્વરીનું ૨૦૨૪નું વર્ષ ‘મુંજ્યા’, ‘મહારાજ’ અને ‘વેદા’ જેવી ફિલ્મોને લીધે યાદગાર રહ્યું છે. નવા વર્ષમાં તે આલિયા ભટ્ટ સાથેની સ્પાય-ફિલ્મ ‘આલ્ફા’માં દેખાશે.

