Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

​ટ્રિપલ સેન્ચુરી

Published : 02 February, 2023 04:11 PM | Modified : 02 February, 2023 04:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પઠાન’એ ફક્ત સાત દિવસમાં બૉક્સ-ઑફિસ પર ૩૧૮.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ઇન ફિલ્મ પઠાણ

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ઇન ફિલ્મ પઠાણ


શાહરુખ ખાનની ‘પઠાન’એ ફક્ત સાત દિવસમાં ​ટ્રિપલ સેન્ચુરી મારી છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણે પણ કામ કર્યું છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે એટલે કે બુધવારે ૫૫ કરોડ, ગુરુવારે ૬૮ કરોડ, શુક્રવારે ૩૮ કરોડ, શનિવારે ૫૧.૫૦ કરોડ, રવિવારે ૫૮.૫૦ કરોડ, સોમવારે ૨૫.૫૦ કરોડ અને મંગળવારે ૨૨ કરોડની સાથે ટોટલ ૩૧૮.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મના તામિલ અને તેલુગુ વર્ઝને સાત દિવસમાં ટોટલ ૧૧.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોવાથી ઇન્ડિયામાં ટોટલ ૩૩૦.૨૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.


૩૦૦ કરોડની ક્લબમાં સૌથી ઝડપથી દાખલ થયેલી ફિલ્મો



ફિલ્મનું નામ -- દિવસ (હિન્દી વર્ઝન)


પઠાન  - ૭ દિવસ

બાહુબલી 2  - ૧૦ દિવસ


કેજીએફ 2  -  ​૧૧ દિવસ

દંગલ  - ૧૩ દિવસ

સંજુ  -  ૧૬ દિવસ

ટાઇગર ઝિંદા હૈ  -  ૧૬ દિવસ

pk  -  ૧૭ દિવસ

વૉર  -  ૧૯ દિવસ

બજરંગી ભાઈજાન  -  ૨૦ દિવસ

સુલતાન  -  ૩૫ દિવસ

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK