રિચા અને અલી પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. ગુરુવારે, દંપતીએ સાથે મળીને તેમના ઘરના આ આનંદના સમાચારની જાહેરાત કરી હતી
તસવીરો: ઇન્સ્ટાગ્રામ
Richa Chadha And Ali Fazal Become Parents: અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે ખુશીઓનો વરસાદ થયો છે. આ બંને મમ્મી-પપ્પા બની ગયા છે. રિચા ચઢ્ઢાએ 16 જુલાઈના રોજ સ્વસ્થ પુત્રી રાનીને જન્મ આપ્યો હતો. આ વાતની જાહેરાત પોતે કપલે સોશિયલ મીડિયા પર કરી છે. રિચા અને અલી પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. ગુરુવારે, દંપતીએ સાથે મળીને તેમના ઘરના આ આનંદના સમાચારની જાહેરાત કરી હતી.