Ali Fazal News : Read Latest News on Ali Fazal , Photos, Live Interviews and Videos Online 
Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ali Fazal

લેખ

`મિર્ઝાપુર`નું પોસ્ટર

અબ ક્યા હૈ કિ મિર્ઝાપુર આપકે પાસ નહીં આએગા આપકો મિર્ઝાપુર કે પાસ આના પડેગા

સુપરહિટ વેબ-સિરીઝ મિર્ઝાપુર હવે આવશે ફિલ્મરૂપે મોટા પડદે

29 October, 2024 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિર્ઝાપુર ફિલ્મ (તસવીર: મિડ-ડે)

મિર્ઝાપુરની વેબ સિરીઝ બાદ હવે બનશે ફિલ્મ, કાલીન, ગુડ્ડુ અને મુન્નાનું થશે કમબૅક

Mirzapur Movie: મિર્ઝાપુર’ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે, જેમાં અભિષેક બેનર્જી સાથે મિર્ઝાપુર, કાલીન ભૈયાના રોલમાં પંકજ ત્રિપાઠી, ગુડ્ડુ પંડિતના રોલમાં અલી ફઝલ અને મુન્ના ત્રિપાઠીના રોલમાં દિવ્યેન્દુ જેવા આઇકોનિક પાત્રો છે.

28 October, 2024 06:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અલી ફઝલ અને સમન્થા રૂથ પ્રભુ

વેબ-સિરીઝ રક્ત બ્રહ્માંડમાં જામશે અલી ફઝલ અને સમન્થાની કેમિસ્ટ્રી

આદિત્ય રૉય કપૂર અને વામિકા ગબ્બી પણ એમાં જોવા મળશે

25 July, 2024 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: ઇન્સ્ટાગ્રામ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બન્યાં મમ્મી-પપ્પા, ઘરે પધાર્યાં લક્ષ્મીજી

રિચા અને અલી પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. ગુરુવારે, દંપતીએ સાથે મળીને તેમના ઘરના આ આનંદના સમાચારની જાહેરાત કરી હતી

18 July, 2024 03:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વોટ આપ્યા બાદ અક્ષયકુમાર અને સચિન તેંડુલકર

અક્ષયકુમાર, સચિન તેંડુલકર સહિતના આ સેલેબ્સે વહેલી સવારે આપ્યો પોતાનો વોટ

આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મુંબાઈગરાઓ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને વોટ આપવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બોલિવૂડ સેલેબ્સ કેટલાક પોતપોતાના પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. જુઓ તસવીરો.  (તસવીરો- યોગેન શાહ, રાજેન્દ્ર અકલેકર)

20 November, 2024 08:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના પ્રીમિયરમાં હાજર સેલેબ્ઝની તસવીરોનો કૉલાજ (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

Heeramandi: ભવ્ય વૅબ સિરીઝનું ભવ્ય પ્રીમિયર, બૉલિવૂડ સ્ટાર્સનો ઠાઠ હતો જોવા જેવો

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના શાનદાર પ્રીમિયર માટે બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આ વૅબ સિરીઝ પહેલી મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

25 April, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ સ્ટાર્સ છે જેમણે ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે

આ કલાકારોએ ભારતને વૈશ્વિક સ્તરે અપાવ્યું છે ગૌરવ… જુઓ તસવીરોમાં

દિવસે-દિવસે હિન્દી ફિલ્મ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે વિકસી રહ્યો છે. જે સમગ્ર વિશ્વમાં અમીટ છાપ ઉભો કરી રહ્યો છે. ત્યારે કલાકરો પણ વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ગયા વર્ષે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. આ ફિલ્મે ઓસ્કારથી માંડીને અનેક પુરસ્કારો જીત્યા હતા. આ પછી અનેક કલાકારો જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી હોય તેમને લોકો ઓળખતા થયા છે. આજે અહીં કેટલાક એવા કલાકારો છે જેમણે ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે.

13 April, 2024 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર સ્ટડેડ સેલિબ્રેશન જિયો

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાનની ‘બકિંગહમ મર્ડર્સ’ આ ઇવેન્ટની ઓપનિંગ નાઇટ ફિલ્મ હતી. કરીના બ્લૅક આઉટફિટમાં પહોંચી હતી. કરીનાએ હસબન્ડ સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે સાથે એન્ટ્રી કરી હતી. આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અમેરિકાથી મુંબઈ આવી છે. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ગ્રીન આઉટફિટમાં પહોંચી હતી. રાજકુમાર રાવ તેની વાઇફ પત્રલેખા સાથે, રિચા ચઢ્ઢા તેના હસબન્ડ અલી ફઝલ સાથે પહોંચ્યાં હતાં. શર્વરી વાઘ તેના લાઇટ પર્પલ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેની સાથે કરણ જોહરે પણ પોઝ આપ્યો હતો. સોનમ કપૂર આહુજા, કરિશ્મા તન્ના, અદિતિ રાવ હૈદરી, શબાના આઝમી અને તારા સુતરિયાએ પણ આ ફેસ્ટિવલમાં હાજર રહીને એની શોભા વધારી હતી.  સમીર માર્કન્ડે અને પી.ટી.આઈ.

29 October, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

`ફૂકરે`ના શૂટિંગ દરમિયાન કઈ રીતે રિચા ચડ્ઢાને કર્યા આકર્ષિત- અલી ફઝલનો ખુલાસો

`ફૂકરે`ના શૂટિંગ દરમિયાન કઈ રીતે રિચા ચડ્ઢાને કર્યા આકર્ષિત- અલી ફઝલનો ખુલાસો

વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ `ગર્લ્સ વિલ બી ગર્લ્સ`, જે ઈન્ડો-ફ્રેન્ચ કૉલેબરેશન છે, ભારતમાં 18 ડિસેમ્બરે પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થશે. નવોદિત કલાકારો પ્રીતિ પાણિગ્રહી, કેશવ બિનય કિરોન અને કની કુસરુતિ અભિનીત, આ ફિલ્મને વ્યાપક માન્યતા મળી છે, સનડાન્સ, બુસાન, TIFF અને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ (MAMI)માં પુરસ્કારો જીત્યા છે. નિર્માતા રિચા ચઢ્ઢા અને અલી ફઝલે તેની ભારતીય રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. `મસાન` અભિનેત્રીએ એ પણ શેર કર્યું કે કેવી રીતે તેનો સીધો અભિગમ હોવા છતાં, તેમની ફિલ્મ `ફુકરે` ના શૂટિંગ દરમિયાન અલીના રોમેન્ટિક રસ વિશે તે શરૂઆતમાં અજાણ હતી.

13 December, 2024 05:41 IST | Mumbai
મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ ફરીથી જોડાશે; દિવ્યેન્દુ...

મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ ફરીથી જોડાશે; દિવ્યેન્દુ...

સુપરહિટ સિરીઝ મિર્ઝાપુર ટૂંક સમયમાં જ મોટા પડદા પર ફિલ્મ તરીકે આવશે! કાલીન ભૈયા તરીકે પંકજ ત્રિપાઠી, ગુડ્ડુ પંડિત તરીકે અલી ફઝલ અને મુન્ના ત્રિપાઠીની ભૂમિકામાં દિવ્યેન્દુ અભિષેક બેનર્જી સાથે, આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે. આ સિનેમેટિક રૂપાંતરણ મિર્ઝાપુરની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક જોવાનું વચન આપે છે, જ્યાં રૌડી ગુંડાઓ તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓને મહાકાવ્ય થિયેટ્રિકલ ભવ્યતામાં ફરીથી રજૂ કરશે. આ ફિલ્મને એમેઝોન, એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટનું સમર્થન છે. આ ફિલ્મ પુનીત ક્રિષ્ના દ્વારા બનાવવામાં આવી છે અને તેનું નિર્દેશન ગુરમીત સિંહ કરશે.

29 October, 2024 05:19 IST | Mumbai
`મિસિસ ચેટર્જી Vs નોર્વે`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સેલેબ્ઝ

`મિસિસ ચેટર્જી Vs નોર્વે`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સેલેબ્ઝ

રાની મુખર્જી અભિનીત `મિસિસ ચેટર્જી Vs નોર્વે`ના નિર્માતાઓએ બુધવારે યશ રાજ સ્ટુડિયો ખાતે મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કિયારા અડવાણી, કેટરિના કૈફ, વિકી કૌશલ, શ્રુતિ હાસન બોયફ્રેન્ડ સંતનુ હજારિકા સાથે, કબીર ખાને મિની માથુર સાથે, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.

21 March, 2023 02:40 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK