Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બીફ ખાનાર કોઈ દિવસ સનાતની નહીં બની શકે

બીફ ખાનાર કોઈ દિવસ સનાતની નહીં બની શકે

Published : 30 July, 2024 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધર્મ વિશે કરેલી કમેન્ટને કારણે રણબીરની ટીકા

રણબીર કપૂર

રણબીર કપૂર


રણબીર કપૂરે ધર્મને લઈને કરેલી કમેન્ટને કારણે તેની ટીકા થઈ રહી છે. રણબીરે ઑન્ટ્રપ્રનર નિખિલ કામથના યુટ્યુબ ચૅનલ પરના પૉડકાસ્ટ ‘પીપલ બાય WTF’માં હાજરી આપી હતી. આ દરમ્યાન રણબીરે કહ્યું હતું કે ‘હું સનાતન ધર્મમાં ખૂબ વિશ્વાસ કરવા માંડ્યો છું. છેલ્લાં થોડાં વર્ષોથી એ વિશે મેં ઘણું વાંચવાનું શરૂ કર્યું છે. હું એમાં ખૂબ ઊંડો ઊતર્યો છું કે એ શું છે, એની આપણા પર શું અસર થાય છે કે તમે વિશ્વાસ કરો કે ન કરો.’


રણબીરનો આ ઇન્ટરવ્યુ વાઇરલ થતાની સાથે જ સોશ્યલ મીડિયા પર તેનો એક જૂનો વિડિયો લોકોએ શોધી કાઢ્યો હતો. આ વિડિયોમાં રણબીર બીફ ખાવા વિશે વાત કરી રહ્યો છે. એને લઈને લોકો કહી રહ્યા છે કે બીફ ખાનાર ક્યારેય સનાતની નહીં બની શકે. જોકે બીજી તરફ કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે રણબીર બદલાઈ રહ્યો હોય તો તેને પણ ચાન્સ આપવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK