ઘણી સેલિબ્રિટીઝ વોટિંગ નથી કરી શકી, કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી
આલિયા ભટ્ટ
બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ છે જે ભારતમાં વોટિંગ નથી કરી શકતી. લોકસભાના ઇલેક્શનના પાંચમા ફેઝમાં મુંબઈનો સમાવેશ થયો હતો અને સોમવારે એમાં વોટિંગ હતું. જોકે આ વોટિંગમાં ઘણી સેલિબ્રિટીઝ વોટિંગ નથી કરી શકી, કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી.
આલિયા ભટ્ટ - બ્રિટિશ સિટિઝનશિપ
ADVERTISEMENT
કૅટરિના કૈફ - બ્રિટિશ સિટિઝનશિપ
નોરા ફતેહી - કૅનેડિયન સિટિઝનશિપ
ઇમરાન ખાન - અમેરિકન સિટિઝનશિપ
જૅકલિન ફર્નાન્ડિસ - શ્રીલંકન સિટિઝનશિપ
કલ્કિ કોચલિન - ફ્રેન્ચ સિટિઝનશિપ


