સારા અલી ખાને ડિઝાઇનર વરુણ ચક્કીલમના ડ્રેસનું પ્રદર્શન કર્યું હતું
તસવીર : સતેજ શિંદે
મુંબઈમાં ચાલી રહેલા લૅક્મે ફૅશન વીકના ચોથા દિવસે સારા અલી ખાને ડિઝાઇનર વરુણ ચક્કીલમના ડ્રેસનું પ્રદર્શન કર્યું હતું. સારાએ પહેરેલા ડ્રેસમાં ટ્રેડિશનલ અને મૉડર્ન બન્નેની ઝલક જોવા મળી હતી. આ ડ્રેસને બનાવવા માટે એક હજાર કલાકનો સમય લાગ્યો હતો.

