કરીના કપૂર હાલમાં દુબઈમાં એક જ્વેલરી બ્રૅન્ડની ઇવેન્ટમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં કરીનાએ તેના સુપરહિટ સૉન્ગ ‘છમક છલ્લો’ પર ડાન્સ કર્યો હતો.
કરીના કપૂર
કરીના કપૂર હાલમાં દુબઈમાં એક જ્વેલરી બ્રૅન્ડની ઇવેન્ટમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં કરીનાએ તેના સુપરહિટ સૉન્ગ ‘છમક છલ્લો’ પર ડાન્સ કર્યો હતો. કરીનાએ પોતાના આ ફંક્શનના લુકની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને સાથે કૅપ્શન લખી છે કે દિવસે પણ મારાં કઢી-ચાવલનાં સપનાં જોઈ રહી છું.

