આ ફિલ્મ ઍક્શન દૃશ્યોના શોખીનોને ગમશે. નેટફ્લિક્સ પર જોવા મળશે.
જ્વેલ થીફ
સૈફ અલી ખાન, જયદીપ અહલાવત, કુણાલ કપૂર અને નિકિતા દત્તાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ ઍક્શન થ્રિલર છે. આ ફિલ્મની વાર્તા આફ્રિકન રેડ સન ડાયમન્ડની ચોરીની આસપાસ આકાર લે છે. આ ફિલ્મ ઍક્શન દૃશ્યોના શોખીનોને ગમશે. નેટફ્લિક્સ પર જોવા મળશે.


