અક્ષય કુમારને ‘સ્કાય ફોર્સ’ના પ્રમોશન દરમ્યાન એક ફૅને પૂછ્યું હતું
અક્ષય કુમાર
અક્ષય કુમારને ‘સ્કાય ફોર્સ’ના પ્રમોશન દરમ્યાન એક ફૅને પૂછ્યું હતું કે ‘તમે ભૂલભુલૈયા’ની સીક્વલમાં કેમ નહોતા? તમે નહોતા એટલે જ મેં ‘ભૂલભુલૈયા 2’ અને ‘ભૂલભુલૈયા 3’ નથી જોઈ.’
અક્ષયે આ ફૅનના સવાલનો જવાબ આપતાં મસ્તીમાં કહ્યું હતું કે, `બેટા, મુુઝે નિકાલ દિયા થા.`