આયુષ શર્માના નવા લુકને લઈને તેને સ્ટોન કોલ્ડ કહ્યો વરુણ ધવને
આયુષ શર્મા
આયુષ શર્માના નવા લુકને જોતાં જ વરુણ ધવને તેની રેસલર સ્ટોન કોલ્ડ સાથે સરખામણી કરી હતી. આયુષ હાલમાં સલમાન ખાન સાથે પનવેલના ફાર્મહાઉસમાં છે. લૉકડાઉનને કારણે બધા ત્યાં જ અટવાઈ ગયા છે. પોતાના આ લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષે કૅપ્શન આપી હતી કે ‘બૉલ્ડ લુક કે બૅડએસ લુક...કૈસા લગા.’
ADVERTISEMENT
આ લુક પર વરુણે કમેન્ટ કરતાં લખ્યું કે સ્ટોન કોલ્ડ.

