હરગોવિંદભાઈ અને હીરાબહેનનાં આંગણિયે જન્મેલા સુરતનાં કવિ ભગવતીકુમાર શર્માને કોણ ન ઓળખે? સાહિત્યક્ષેત્ર સિવાય તેઓનું પત્રકારત્વ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા આ કવિની અનેક રચનાઓમાં હરિ પ્રત્યેની પ્રીતિની પ્રતીતિ થાય છે. અનેક કવિતાઓ સાથે તેમની પાસેથી ‘ઉધ્વમૂલ’ તેમ જ ‘અસૂર્યલોક’જેવી નવલકથાઓ પણ મળે છે. પ્રૂફરીડરથી પત્રકાર અને એ પછી તો અનેક મુકામો શબ્દની આરાધના થકી મેળવ્યા હતા. આજે કવિવારમાં તેમની જ સદાબહાર રચનાઓ માણીશું ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
16 July, 2024 10:30 IST | Dharmik Parmarવિદ્યાર્થીઓમાં કાયદાઓ અંગે જાગરૂકતા આવે તે મ જ તેઑ આદર્શ નાગરિક તરીકે પોતાના પંથે પ્રયાણ કરી શકે એ હેતુસર સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સાત દિવસના સમર કેમ્પનું આયોજન પાર પડ્યું. જેમાં ૬૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. જે.બી ડાયમંડ સ્કૂલ ખાતે વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ કેમ્પમાં સુરત શહેર પોલીસ સહિત રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા પણ ઉપસ્થી રહ્યા હતા. જુઓ આ કેમ્પની કેટલીક તસવીરો
15 June, 2024 01:00 IST | Dharmik Parmarએક માલગાડીમાંથી અનેક વેગન પાટા પરથી ઉતરી જવાના કારણે મુંબઈ-સુરત સેક્શનની અપ લાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તસવીરો/મિડ-ડે
28 May, 2024 10:10 IST | Gujarati Mid-day Online Correspondent‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. હોસ્પિટલની નોકરી સાથે લેખન કરતાં યામિની બહેન એટલે પ્રતિભાશાળી વ્યક્તિત્વ. નાટકો, કવિતાઓ, વાર્તાઓ..એમ બહુવિધ સાહિત્યપ્રકારમાં તેઓની હથોટી છે. યામિની બહેનને ગરબા હોય કે રંગોળી કે પછી રસોઈ એમ બધામાં એટલો જ રસ. વળી દૈનિક કામમાંથી પણ સરસ વિષય લઈને સર્જન કરી જાણે છે.
23 April, 2024 09:13 IST | Dharmik Parmarબૉલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે ગત અઠવાડિયે થયેલી ફાયરિંગની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલી બંદૂક પરત મેળવવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. (તસવીરોઃ મિડ-ડે)
22 April, 2024 06:51 IST | Gujarati Mid-day Online Correspondentદિલ્હી હોય કે પછી સુરત હોય, તમામ જગ્યાએ લોકસભાની આવનારી ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. જુઓ તસવીરો
06 April, 2024 02:50 IST | Gujarati Mid-day Correspondentઆવતીકાલે અયોધ્યા રામ મંદિરની `પ્રાણ પ્રતિષ્ઠા` પહેલા સુરતના એક આર્ટિસ્ટે 9,999 હીરામાંથી રામ મંદિરની બેનમૂન પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ હીરાજડિત સુંદર ફ્રેમમાં પ્રભુ શ્રીરામની તસવીર બનાવવમાં આવી છે અને સાથે જ જય શ્રી રામ પણ લખવામાં આવ્યું છે.
21 January, 2024 05:36 IST | Gujarati Mid-day Online CorrespondentPM Modi inaugurates Surat Diamond Bourse: સૂરતમાં વિશ્વના સૌથી મોટા ઑફિસ કૉમ્પ્લેક્સ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કરતા આને ડાયમંડ સિટી સૂરતની ભવ્યતામાં એક વધુ હીરો ગણાવ્યો. ડાયમંડ બુર્સ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે જેમે અમેરિકાના પેંટાગોનને પણ જેણે પાછળ છોડી દીધો છે. આ આભૂષણો અને હીરાના વિશ્વવ્યાપી વેપારનું સૌથી મોટું કેન્દ્ર હશે, જે પૉલિશ અને પૉલિશના વગરના પત્થરો માટે વૈશ્વિક બજાર તરીકે કામ કરશે. તસવીરો સાથે જાણો ખાસિયત વિશે...
17 December, 2023 06:57 IST | Gujarati Mid-day Online CorrespondentADVERTISEMENT