આરોપીને ઘરની તિજોરીની ચાવીઓની ખબર હોવાથી મોકાનો લાભ લઈને રોકડ અને સોનું ચોરી લીધાં હતાં
12 December, 2025 01:02 IST | Surat | Gujarati Mid-day Correspondentત્રીજી સીઝન ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં રમાશે.
11 December, 2025 02:34 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentFire in Surat Textile Market: ગુજરાતના સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાનું કામ ચાલુ છે.
10 December, 2025 03:26 IST | Surat | Gujarati Mid-day Online Correspondentપોતાની 7 વર્ષની દીકરીને દીક્ષા લેવાથી રોકવા માટે શૅરબજારનું કામ કરતાં પિતાએ ફૅમિલી કોર્ટમાં અરજી બાદ નિવેદનમાં જણાવ્યું હતું કે " મારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે એમ મને કેટલાક પરિચિત લોકોએ જણાવ્યું, ત્યારે મને આ વાતની ખબર પડી.
10 December, 2025 03:02 IST | Surat | Gujarati Mid-day Online Correspondentમુંબઈ આવીને ટિપટૉપ કપડાંમાં ફરે અને સિનિયર સિટિઝનોને વાતોમાં ભોળવીને તેમના દાગીના પડાવી લે : સિદ્ધિવિનાયક મંદિરની બહાર ભિક્ષા માગતી મહિલાની ૭૦,૦૦૦ રૂપિયાની ચેઇન તફડાવી એ પછી દાદર પોલીસે તરત ઍક્શનમાં આવીને તેને પકડી પાડી
04 December, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમામેરા માટે લાવેલા ૨૦ હજાર રૂપિયા અને ડેબિટ કાર્ડ ગુમાવ્યાં : એકેય રૂપિયો ન બચ્યો એટલે સંબંધી પાસેથી ઉછીના રૂપિયા લઈને મામેરું કર્યું
03 December, 2025 10:27 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentBKC પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફરિયાદી રાજેશ વિઠલાણી ભારત ડાયમન્ડ બુર્સમાં ઑફિસ ધરાવે છે.`
03 December, 2025 07:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસ્ક્વૉડના પ્લેયર્સની સંખ્યા ૧૬થી વધારીને ૧૮ કરાઈ, બજેટ ૧થી ૧.૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યું
02 December, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentADVERTISEMENT