BSE ઇન્ડેક્સ ૩૮૮૩.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૬૮૮.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૮૫૦ ઉપર ૮૨,૧૬૫, ૮૨,૪૮૫, ૮૨,૮૦૦, ૮૩,૧૨૦, ૮૩,૩૬૮, ૮૩,૭૫૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૫૩૨ નીચે ૮૧,૨૧૫, ૮૦,૮૯૫ સુધીની શક્યતા જોવા મળશે
ચાર્ટ મસાલા
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૧૨૯.૬૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૧૭૧.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૧૭૩.૮૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૮૮૩.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૬૮૮.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૮૫૦ ઉપર ૮૨,૧૬૫, ૮૨,૪૮૫, ૮૨,૮૦૦, ૮૩,૧૨૦, ૮૩,૩૬૮, ૮૩,૭૫૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૫૩૨ નીચે ૮૧,૨૧૫, ૮૦,૮૯૫ સુધીની શક્યતા જોવા મળશે. માંચડો પોતાના જ ભારથી તૂટ્યો છે. બૅન્કની પૉલિસી પર નજર રાખવી.