આગામી દિવસોમાં મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર બી. કે. સી ખાતે 14મી જૂનથી 17મી જૂન સુધી યોજાનારા 'હોમ-ડેકોર એક્સ્પો ૨૦૨૪'માં ગૃહ શુશોભનને લગતી અનેક કંપની ઉત્સાહભેર ભાગ લેશે.
ભારત સિવાય આંતર રાષ્ટ્રીય કક્ષાની ઘણી મોટી મોટી કંપની ઓ ભારતીય ગ્રાહકોને રિઝાવવા ભાગ લેશે. જેમાં દુબઇ સ્થિત એક ભારતીય કંપની પણ એક રહેશે. ડાયનામિક ડિઝાઇન ડેકોરના બેનર હેઠળ 2019માં સ્થાપના થયેલી, તે તેના દુબઈ, યુનાઈટેડ આરબ એમિરેટ્સ સ્થિત મુખ્ય મથકમાંથી ડાયનામિક ડિઝાઇન ડેકોર અથવા 'D3' ના શીર્ષક ધરાવે છે. ભારતમાં ડાયનામિક ડિઝાઇન ડેકોર અથવા 'D3' નો ઇતિહાસ 2021માં ડાયનામિક ડિઝાઇન ડેકોર LLPના બેનર હેઠળ શરૂ થયો હતો. આજે 'D3' ફરનિશિંગ ફેબ્રિક્સમાં વિશેષતા ધરાવતી અગ્રણી બ્રાન્ડ્સમાંની એક છે. તેનો મુખ્ય હેતુ એ છે કે તેમના ઉત્પાદનો આરામદાયક વિવિધતા પૂર્ણ રહે અને હોમ ફર્નિશિંગ માં ચાલતા ફેશનના નવા ટ્રેન્ડ અને સાદાઈના મિશ્રણ સાથે તમને ઘર જેવી અનુભૂતિ કરવાનો છે.
સુરેશ રાવલ, અંકુર અગ્રવાલ, મનીષ અગ્રવાલ, જીનેશ શાહ
'હોમ-ડેકોર એક્સ્પો ૨૦૨૪'માં જીઓ સેંટર ખાતે કૃપા કરીને અનેક કંપનીઓ સાથે તમે ડાયનામિક ડિઝાઇન ડેકોરની પણ મુલાકાત લેશો. નંબર 'D3' પર, જે જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 9.00થી સાંજે 7.00 સુધી તેમની સંપૂર્ણ ટિમ સાથે ઑપણ હશે. શ્રી જિનેશ ભાઈ શાહ સુરેશ ભાઈ રાવલ, મનીષ અગરવાલ, તથા અંકુર અગરવાલ' આપ સહુ ને આવકારવા ઉપલબ્ધ રહેશે. તેઓ ના માર્કેટિંગ તથા પબ્લિસિટી નો શ્રેય મુંબઈ ખાતે આવેલ ડ્રીમઝ ઇવેન્ટઝ એન્ડ આઈડિયાઝ ના સંચાલક શ્રી ધવલ ભાઈ ઓઝા ને જાય છે. એક વાર જુઓ હોમમાં ડેકોર અમારી નજર થી આપ નિરાશ નહિ થાઓ એની ખાતરી છે.