કતરમાં હાલમાં હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે
અજબગજબ
કતરમાં હાલમાં હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ ચાલે છે
કતરમાં હાલમાં હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. અહીં સેંકડોની સંખ્યામાં આકાશમાં બલૂન ઊડી રહેલાં જોવા મળે છે. જોકે આ વખતે એમાં જાયન્ટ ઍન્ગ્રી બર્ડ્સના શેપનાં બલૂનની જબરી બોલબાલા હોય એવું લાગે છે.