કોલમ્બિયાના કૅરિબિયન સી પાસે એક અનોખું અન્ડરવૉટર મ્યુઝિયમ છે. એમાં કોરલ એટલે કે પ્રવાળમાંથી બનાવેલાં વિવિધ શેપનાં શિલ્પો તૈયાર કરવામાં આવ્યાં છે.
દરિયાની અંદર આવ્યું છે કોરલ મ્યુઝિયમ
કોલમ્બિયાના કૅરિબિયન સી પાસે એક અનોખું અન્ડરવૉટર મ્યુઝિયમ છે. એમાં કોરલ એટલે કે પ્રવાળમાંથી બનાવેલાં વિવિધ શેપનાં શિલ્પો તૈયાર કરવામાં આવ્યાં છે. દરિયાની જીવસૃષ્ટિને બચાવવા માટે વિવિધ વનસ્પતિઓ અને કોરલની આ ચટ્ટાનો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કોરલના સંવર્ધન માટે આ પાણીની અંદર સેંકડોની સંખ્યામાં સ્કલ્પ્ચર્સ તૈયાર કરીને મૂકવામાં આવ્યાં છે.