વિશ્વનો સૌથી મોટો હાર્બિન આઇસ ઍન્ડ સ્નો ફેસ્ટિવલ અત્યારે ચીનમાં ચાલી રહ્યો છે
અજબગજબ
હાર્બિન આઇસ ઍન્ડ સ્નો ફેસ્ટિવલ
વિશ્વનો સૌથી મોટો હાર્બિન આઇસ ઍન્ડ સ્નો ફેસ્ટિવલ અત્યારે ચીનમાં ચાલી રહ્યો છે. અહીં આઇસનાં વિવિધ શેપનાં સ્ટ્રક્ચર્સ જોવાની મજા તો છે જ, પણ કેટલાંક શિલ્પો એવાં પણ છે જેમાં તમે સ્લાઇડિંગની મજા પણ માણી શકો છો.