2024ની લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં હાઈવે, એરપોર્ટ ડેવલપમેન્ટ અને રામ મંદિર બનાવ્યા છતાં ભાજપનો પરાભવ થયો હતો. અનેક મોટા બેસ્ટ પ્રોજેક્ટ્સ હોવા છતાં, મતદારો ભાજપની પ્રાથમિકતાઓથી ભ્રમિત થયા હતા. મંદિર નગરમાં ભાજપને મળેલા આંચકા પાછળ અનેક કારણો જવાબદાર છે. જે બાબતે હવે ઓનલાઈન ચર્ચા જાગી છે. એરપોર્ટ, હાઈવે અને રામમંદિર નિર્માણ છતાં અયોધ્યામાં ભાજપ કેમ હારી તે જાણવા માટે જુઓ વીડિયો.