ANI સાથેની વાતચીતમાં, ખતરોં કે ખિલાડીની કૉન્ટેસ્ટન્ટ અદિતિ શર્માએ ખતરનાક સ્ટંટ-શૉમાં તેના અનુભવ વિશે વાત કરી. અભિનેત્રીએ શૉમાંથી શું કટ કરવામાં આવશે અને નિર્માતાઓ સ્ટંટ અને તેમની સાથે આવેલા ડર અને ઉત્તેજનાનું મિશ્રણ સચોટ રીતે કેપ્ચર કરી શકે છે કે કેમ તે જોવા વિશે તેની એક્સાઈટમેન્ટ શૅર કરી. શૉમાં તેના સમય વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો