સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ એક ગેમ લૉન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અભિનેતાએ તેની પત્ની કિયારા વિશે તેમ જ લગ્નના સમીકરણ વિશે પોતાની વાત કરી હતી. સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં કિયારા સાથે શાહી લગ્ન કર્યા હતા.
11 July, 2023 05:52 IST | Mumbai

ADVERTISEMENT