સૈફ અલી ખાનના સિટ વિથ હિટલિસ્ટ ઇન્ટરવ્યુમાંથી સૌથી મનોરંજક પળોનું કલેક્શન રજૂ છે તમારી સામે. `રેસ` ફિલ્મના શૂટિંગ દરમિયાન દિગ્દર્શકો અબ્બાસ-મસ્તાન સાથે ફરવા માટે, દિલ્હીમાં રાત્રે પાર્ટી કરવા માટે, અભિનેતાએ તેના જીવનની મોસ્ટ એન્ટરટેઈનિંગ સ્ટોરીઝ શૅર કરી છે. `ઓમકારા` અભિનેતાએ વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં હરિયાણવી બોલી માટે કેવી રીતે તૈયારી કરી તે વિશે પણ વાત કરી. સૈફે એ પણ જણાવ્યું કે તેણે દીપિકા પાદુકોણ સાથે હોમી અદાજાનિયાની ફિલ્મ `કોકટેલ` કેમ કરી. આ વિશે વધુ એન્ટરટેઈન્મેન્ટ મેળવા માટે જુઓ આખો વીડિયો...