અભિનેતા મોહિત રૈનાની અસાધારણ સફર આ ઇંટરવ્યૂમાં તેણે શૅર કરી છે. તેણે સૈન્યમાં જોડાવાના તેના બાળપણના સ્વપ્નન વિશે પણ વાત કરી હતી.જાણો કેવી રીતે તે હંમેશા એક ચોક્કસ યુનિફોર્મ પહેરીને દેશ વાસીઓનો રિયલ હીરો બનવા માંગતો હતો. તેણે વિદેશી સ્થળોએ શૂટિંગ કરતી વખતે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે શૅર કર્યા હતા.














