બૉલિવૂડ સ્ટાર જૅકી શ્રૉફે અપકમિંગ સિરીઝ ચિડીયા ઉડના પ્રમોશન દરમિયાન પાપારાઝી સાથે રમતિયાળ પળો વિતાવી, આ પ્રમોશનમાં તેણે સ્ટાઈલિશ લુકની પસંદગી કરી. ચિડીયા ઉડના કૉસ્ટાર્સ સિકંદર ખેર અને ભૂમિકા મીના સાથે મળીને તેમણે કેટલીક મશ્કરી કરી અને બધાએ ફોટોઝ માટે પૉઝ પણ આપ્યો. જૅકી શ્રૉફ છેલ્લા વરુણ ધવન સ્ટારર `બેબી જ્હોન`માં જોવા મળ્યો હતો.