તાપસી પન્નુએ મિડ-ડે સાથે સિટ વિથ હિટલિસ્ટ સાથેના એક ઇન્ટરવ્યુમાં તેના નામને લઈને તેની આખી સફર વિશે વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો કે હતો કે તેના પિતાએ જ્યોતિષીય માન્યતાઓને કારણે તેના નામની જોડણીમાં ફેરફાર કર્યો છે. તેણે શાળાના દિવસોને પણ યાદ કર્યા હતા. તેણે કહ્યું કે તેણે શાળાના વર્ષો દરમિયાન ક્યારેય અભિનયમાં ભાગ લીધો ન હતો. સંપૂર્ણ વિડિઓ જોવાનું ચૂકશો નહીં!














