દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક..જે પોતાની ગાયકી અને સિગ્નેચર સ્ટાઈલ માટે જાણીતા છે. આટલા વર્ષોથી આપણે તેમને જોતા આવ્યા છીએ, અને તેઓ હંમેશા આટલા જ યુવાન અને ખૂબસૂરત દેખાય છે. શું છે તેમની આ ખૂબસૂરતીનો રાઝ, ચાલો જાણીએ એમની જ પાસેથી.

22 August, 2019 03:25 IST |