પંકજ ત્રિપાઠી નિઃશંકપણે બૉલિવૂડ જગતના દિગ્ગજમાંથી એક છે. તેમણે પોતાની અભિનય પ્રતિભા સાથે કોમેડી અને ગંભીર બંને ભૂમિકાઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. બિહારના એક ગામડાના પંકજ ત્રિપાઠીએ સાબિત કર્યું છે કે કઈ રીતે સખત મહેનતે તેમને જશ અપાવ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમને `હિન્દી વિ. અંગ્રેજી` ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. વધુ જાણવા માટે જુઓ આ વિડિયો














