પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા આયોજિત ભવ્ય દિવાળી 2023ની પાર્ટીમાં બી-ટાઉન કપલ આવ્યાં હતા. જેમ કે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર, શાહિદ કપૂર અને મીરા રાજપૂત, આયુષ્માન ખુરાના અને તાહિરા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, વરુણ ધવન અને નતાશા દલાલ. તમન્ના ભાટિયા અને વિજય વર્મા પણ પાર્ટીમાં સ્પોટ થયા હતા.














