દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે સમગ્ર બી-ટાઉન આ ભવ્ય તહેવારની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. ગઈકાલે મનીષ મલ્હોત્રાએ 2023ની પ્રથમ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, રેખા, કરણ જોહર, તમન્ના ભાટિયા, નોરા ફતેહી, નીતા અંબાણી જેવા મોટા સેલેબ્સ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા.














