કેકે મેનને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું
કેકે મેનન
અદ્ભુત અભિનેતા તરીકે ખ્યાતિ પામેલા કેકે મેનને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એક સમયે હું હિન્દી ફિલ્મજગતને છોડી દેવાનું વિચારતો હતો. મને લાગતું હતું કે અહીં આપણું કામ નહીં. જોકે પછી ‘સત્યા’ આવી અને મારું કામ વખણાયું એટલે મને થયું કે મારા જેવા ઍક્ટરો માટે પણ અહીં જગ્યા છે.’