Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

આ અસલિયત તમને ગમશે?

માંદગીને શરીર ધર્મ તરીકે ઓળખાવી શકાય છે. એવો કોઈ માણસ ન હોય જેમને શરદી-ઉધરસ જેવી સામાન્ય અસ્વસ્થતાથી માંડીને કૅન્સર જેવા જીવલેણ રોગનો ક્યારેય સામનો કરવો પડ્યો ન હોય.

26 January, 2025 08:15 IST | Mumbai | Dr. Dinkar Joshi
ઇલસ્ટ્રેશન

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા પ્રકરણ ૩૦

એ રાત્રે એવો ભયાનક કાંડ બની ગયો હતો કે કોઈ એ રાતને યાદ કરવા તૈયાર નહોતું! કમલનાથને એવી ખબર હતી કે ચિત્તુ બંગલાની બહાર ગયો ત્યારે તેના શ્વાસ ચાલતા હતા

26 January, 2025 07:29 IST | Mumbai | Kajal Oza Vaidya
તાતા મેમોરિયલ હૉસ્પિટલ, પરેલ, મુંબઈ.

દોરાબજી તાતા : કૅન્સર થયું પત્નીને, સગવડ કરી સૌની સારવાર માટે

રાતના દસ વાગવા આવ્યા છે. વિશાળ ટેબલ પાછળ નેહરુ બેઠા છે. ટેબલ લૅમ્પના અજવાળામાં કોઈક પુસ્તક વાંચે છે. બારણું ખૂલે છે એટલે નજર એ તરફ નાખે છે

25 January, 2025 05:12 IST | Mumbai | Deepak Mehta
મ્યુઝિયમમાં પ્રવેશ કર્યા બાદ અઢારમી સદીનું વિક્ટોરિયન ઇન્ટીરિયર વિન્ટેજ વાઇબ આપે છે.

મુંબઈ નહીં, બૉમ્બેનો ઇતિહાસ દેખાડશે ભાયખલાનું આ મ્યુઝિયમ

રાણીબાગની જમીન પર આવેલા ૧૫૦ વર્ષ કરતાં જૂના ડૉ. ભાઉ દાજી લાડ મ્યુ​ઝિયમ ચાર વર્ષ બાદ પર્યટકો માટે ખુલ્લુ મુકાયું છે. મુંબઈના જ નહીં, મહારાષ્ટ્રના સૌથી જૂના આ મ્યુઝિયમમાં અઢારમી સદીના બ્રિટિશકાલીન બૉમ્બેની ઝાંકી જોવા મળશે

25 January, 2025 05:12 IST | Mumbai | Kajal Rampariya
નો હેરકલર વિપુલ મહેતાએ પોતાની લાઇફમાં ક્યારેય હેરકલરનો ઉપયોગ નથી કર્યો. વિપુલ મહેતા કહે છે, ‘આઇ રિસ્પેક્ટ માય મૅચ્યોરિટી. ભગવાને સફેદ વાળ એમ જ તો નથી બનાવ્યાને, સફેદ વાળ પ્રૂવ કરે છે કે તમે હવે અનુભવી છો તો પછી હું શું કામ જાતે દુનિયાને દેખાડું કે ના, હું ઇમૅચ્યોર છું!’

રાઇટર-ડિરેક્ટર ન હોત તો હું શેફ હોત

ઐશ્વર્યા બ્યુટી પાર્લર સાથે ગુજરાતી રંગભૂમિ પર ડિરેક્ટર તરીકે સેન્ચુરી પૂરી કરનારા વિપુલ મહેતા આ લાઇને કઈ રીતે ચડ્યા એની દાસ્તાન રસપ્રદ છે

25 January, 2025 08:32 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

દીકરો = દીકરી પણ કઈ બાબતમાં?

દીકરીઓને જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો હક દીકરાની જેમ જ મળવો જોઈએ એવા હેતુસર આજના દિવસે ૨૦૦૮માં શરૂ થયો હતો  નૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે.

24 January, 2025 05:00 IST | Mumbai | Jigisha Jain
ઇલસ્ટ્રેશન

અરેન્જ્ડ મૅરેજ? ના! વડીલોનો પ્લાન, યુવાનોનું કારસ્તાન! (પ્રકરણ-૫)

સમીર જેવો સંસ્કારી, જવાબદાર અને ડિસન્ટ છોકરો તેને આખી દુનિયામાં નહીં મળે

24 January, 2025 08:17 IST | Mumbai | Lalit Lad
પ્રતીકાત્મક તસવીર

આપણી પારંપરિક જ્ઞાનપદ્ધતિ છે એટલા જ ખાતર એને નકારી કાઢવાની?

ગર્ભાવસ્થા દરમિયાન મા અને બાળકનાં આરોગ્ય, એ અવસ્થામાં દાખવાતી બેકાળજીનાં પરિણામો અને ‘ગર્ભસંસ્કાર’ના કેટલાક નિયમો  ઇત્યાદિ વિશે વાર્તાલાપમાં જાણકારી અપાશે.

24 January, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK