Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આર્ટિકલ્સ

બિઝનેસ સમાચાર આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

શાંતિવાર્તાની વાર્તાઓમાં ક્રૂડ નરમ પડતાં બજાર ૫૬૪ પૉઇન્ટ હરખાયું

NSEનો મહાકાય IPO સફળતાપૂર્વક પાર થયો, ગ્રેમાર્કેટમાં ૩૧૦ થયેલું પ્રીમિયમ ગગડી ૩૦ થઈ હાલ ૪૯ના લેવલે

22 September, 2026 07:04 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Gold Rate Today: ટોચના ભાવથી અત્યાર સુધી સોનાના ભાવ રૂ. ૫૫,૦૦૦થી ઘટ્યા

ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ શરૂ થયો તે પહેલાં, સોનાનો ભાવ લગભગ રૂ. ૧.૮૦ લાખ સુધી પહોંચી ગયો હતો. જોકે, યુદ્ધ શરૂ થયા પછી સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડાનો આ ક્રમ ચાલુ રહ્યો હોય તેવું જણાય છે.

21 September, 2026 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આઈપીઓ ઇન્ડેક્સ

લાખ્ખો નવા રોકાણકારોને શૅરબજાર તરફ વાળવામાં IPOનો નોંધપાત્ર ફાળો

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે IPOને કારણે દેશભરમાંથી લાખ્ખોની સંખ્યામાં નવા રોકાણકારો બજારમાં નોંધાતા જાય છે. આ વખતે IPOના અને અેના ઇન્ડેક્સના ટ્રેન્ડ પર નજર કરીએ 

21 September, 2026 12:39 IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર: ૨૧થી ૨૪ મહત્ત્વની ટર્નિંગ

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

21 September, 2026 12:35 IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર

ડીમૅટ ખાતાંની સંખ્યા સાત મહિનાની ઉચ્ચતમ સપાટીએ

ઑગસ્ટમાં ૩૨ લાખથી વધુ ખૂલ્યાં, જ્યારે યુનિક રોકાણકારોની સંખ્યા અંદાજે ૧૩,૫૦,૦૦,૦૦૦

21 September, 2026 09:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ભારતનો વૃદ્ધિદરનો અંદાજ ૬ ટકાથી વધારી ૭ ટકા કર્યો

મૂડીઝ અપેક્ષા રાખે છે કે ભારત અન્ય G20 અર્થતંત્રો અને સમાન રીતે રેટ કરાયેલા ઊભરતા બજારના સાર્વભૌમ દેશો કરતાં વધુ ઝડપથી વિકાસ પામશે

19 September, 2026 12:11 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કસીનો સેશનની ગેમમાં સેન્સેક્સ ઉપલા મથાળેથી ૫૩૩ પૉઇન્ટ ડૂલ

BSE તથા NSE વચ્ચે ઘણી જાતોના ભાવમાં મોટો ફરક રાબેતા મુજબ ચાલુ : સેમિકૉનના શુભારંભ વચ્ચે સ્યર્મા SGS અને એવલોન નવા બેસ્ટ લેવલે, હનીવેલ ઑટોમાં ૧૮૬૪ની તેજી: અદાણી ગ્રુપના શૅર ઝમકમાં, અદાણી પોર્ટ્‍સ બન્ને બજારમાં ટૉપ ગેઇનર

19 September, 2026 08:00 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નરેન્દ્ર મોદીને અમેરિકાની બર્થ-ડે ગિફ્ટ : ૧૦૦ ટકા ટૅરિફ તથા ફેડ રેટમાં વધારો

તાતા સન્સના IPO અને એમ. ચંદ્રશેખરની પુનઃ વરણીને તાતા સન્સની મંજૂરી, નોએલ તાતા વીટો સાથે વિરુદ્ધમાં : તાતા ગ્રુપના શૅરોમાં સિલેક્ટિવ ફૅન્સી, તાતા કેમિકલ્સ-તાતા ઇન્વેસ્ટમેન્ટ, તાતા મોટર્સ ટ્‍‌વિન્સ, તાતા સ્ટીલમાં ઝમક

18 September, 2026 10:40 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK