વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રિયલ ઍર-કૉમ્પ્રેસરમાં પ્રેશર એટલું હોય છે કે શરીરના કોઈ પણ છિદ્ર પર લગાવવામાં આવે તો એ હવા બૉમ્બ જેવું કામ કરે છે અને ગણતરીની પળોમાં આંતરિક અવયવોને નષ્ટ કરી દે છે.
તળાવની ઉપરની સપાટી પર કોઈ ન દેખાતાં પોલીસે તરવૈયાઓની ટીમ બોલાવીને સર્ચ ઑપરેશન હાથ ધર્યું અને તેને પાણીમાં જામેલી શેવાળની વચ્ચેથી પોલીસે પકડી લીધો. હરવિંદર સિંહ હાથ લાગ્યો એ પછી ખબર પડી કે તેના નામે ૮ રાજ્યોમાં લગભગ ૪૦૦ ચોરીના કેસ નોંધાયેલા છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે, અને તેને લંબાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન, ઇઝરાયલી લડાકુ વિમાનોએ ઓછામાં ઓછા બે લેબનીઝ શહેરો પર હવાઈ હુમલા કર્યા છે.
ભારતમાં મહિલા ક્રિકેટનાં પ્રણેતા ડાયના એદલજીએ કહ્યું હતું કે ‘આ મારા માટે અને બધી મહિલા ક્રિકેટરો માટે ખૂબ જ સન્માનની વાત છે. એક સ્વપ્ન સાકાર થયું છે. આ મારા જીવનનો એક ઐતિહાસિક દિવસ છે. હું મારા જીવનમાં આ દિવસ ક્યારેય ભૂલીશ નહીં.’
આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, જ્યારે બીજી બાજુના લોકો પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે અમે હુમલો કર્યો ન હતો. આનું કારણ એ છે કે દરેકનો એક માસ્ટર હોય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK