મેસીની ટૂરનો મુખ્ય આયોજક સતાદ્રુ દત્તા ૧૪ દિવસની પોલીસ-કસ્ટડીમાં

15 December, 2025 09:58 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

સતાદ્રુ દત્તાની શનિવારે ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી

સતાદ્રુ દત્તાની ધરપકડ

લીઅનલ મેસીની GOAT ઇન્ડિયા ટૂર 2025ના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાના જામીન નકારવામાં આવ્યા છે. કલકત્તાની ઇવેન્ટમાં થયેલા મિસ-મૅન્જમેન્ટના સંદર્ભમાં તેને ૧૪ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

દિવંગત ફુટબૉલ સ્ટાર પેલે, ડીએગો મૅરડૉના સહિત ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે શતાદ્રુ દત્તાનો ફાઇલ ફોટો

સતાદ્રુ દત્તાની શનિવારે ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.

lionel messi india kolkata football sports sports news