Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lionel Messi

લેખ

નોવાક જૉકોવિચની મૅચ જોવા પહોંચેલા મેસીએ તેને પોતાની અમેરિકન ફુટબૉલ ક્લબ ઇન્ટર માયામીની ઑટોગ્રાફવાળી જર્સી ગિફ્ટ કરી હતી.

નોવાક જૉકોવિચ અને લિયોનેલ મેસીની મુલાકાત થઈ ગઈ વાઇરલ

પહેલી વાર જૉકોવિચની મૅચ જોવા પહોંચેલા મેસીએ તેને પોતાની અમેરિકન ફુટબૉલ ક્લબ ઇન્ટર માયામીની ઑટોગ્રાફવાળી જર્સી ગિફ્ટ કરી હતી.

30 March, 2025 09:40 IST | Florida | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસીને મળ્યું સ્પેશ્યલ સન્માન

Sports Shorts: ૪૫ ટ્રોફી જીતનાર ફુટબૉલર લિયોનેલ મેસીને મળ્યું સ્પેશ્યલ સન્માન

લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ ટેનિસ હૉલ ઑફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન બન્યા અને વધુ સમાચાર

22 July, 2024 12:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન ટીમ આર્જેન્ટિના

૧૬મી વાર કોપા અમેરિકામાં ચૅમ્પિયન બનનાર પહેલી ટીમ બની આર્જેન્ટિના

સૌથી વધુ ૪૫ ટાઇટલ જીતનાર ફુટબૉલર બન્યો મેસી

16 July, 2024 10:15 IST | Florida | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી

૧૦૯મો ગોલ કરી લિયોનેલ મેસીએ આર્જેન્ટિનાને પહોંચાડ્યું કોપા અમેરિકાની ફાઇનલમાં

પોર્ટુગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડો (૧૩૦ ગોલ) બાદ લિયોનેલ મેસી ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં સૌથી વધારે ૧૦૯ ગોલ કરનાર ખેલાડી છે

11 July, 2024 08:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર : એ.એફ.પી.

કતાર વર્લ્ડ કપના બે ગોલ્ડન બૉય્સ : ચૅમ્પિયન્સની અભૂતપૂર્વ પરેડ

‍ચૅમ્પિયનો બ્યુનસ આયરસના ઍરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં સુપરસ્ટાર લિયોનેલ મેસી ટ્રોફી લઈને વિમાનની બહાર આવ્યો હતો. ટીમની બસમાં ચડ્યા બાદ તેણે મજાકમાં ટ્રોફીને મજબૂત રીતે પકડી રાખી હતી અને સાથી-ખેલાડીને જાણે કહી રહ્યો હતો, ‘હું આ ટ્રોફી કોઈને નહીં આપું!’ મેસી આ ટ્રોફી સાથે ટુર્નામેન્ટના બેસ્ટ ખેલાડી બદલ ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ પણ જીત્યો હતો. ફાઇનલમાં ઐતિહાસિક હૅટ-ટ્રિક ગોલ કરનાર અને સ્પર્ધામાં સૌથી વધુ ૮ ગોલ કરવા બદલ ‘ગોલ્ડન બૂટ’નો પુરસ્કાર જીતનાર કીલિયાન ઍમ્બપ્પેનું ફ્રાન્સની રાજધાની પૅરિસની હોટેલ ડી ક્રિલૉનમાં લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું.

21 December, 2022 02:02 IST | Doha | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી

કતારના કાર્નિવલમાં ગ્રેટેસ્ટ ફુટબોલર મેસીની મિજબાની

રવિવારે કતારમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલ યોજાઈ હતી. લિયોનેલ મેસીની કૅપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. કતારના ફિફા વર્લ્ડ કપમાં બન્ને ટીમ મુખ્ય મૅચ બાદ એક્સ્ટ્રા ટાઇમને અંતે ૩-૩ની બરાબરીમાં રહ્યા બાદ આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટીમાં ૪-૨થી હરાવ્યું હતું અને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ જીત પછી મેસીનિ મિજબાની કરતા લોકો જોવા મળ્યા હતા તો ફ્રાન્સમાં તોફાનો થયા હતા. (તસવીરો : એ.પી./એ.એફ.પી.)

20 December, 2022 01:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફિફા વર્લ્ડકપનો છે ફિવર

ફિફા વર્લ્ડકપ ફાઇનલનો આવો હતો માહોલ. જુઓ તસવીરો

ગઈ કાલે કતારમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલ યોજાઈ હતી. ત્યારે દેશ-દુનિયામાં જબરજસ્ત માહોલ હતો. આવો જોઈએ વર્લ્ડકપ ફાઇનલને લગતી તસવીરો…

19 December, 2022 09:10 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: એ.એફ.પી.

જીત-હાર પછીની લાગણીઓ : કોઈના હાથમાં કપ, કોઈ થયું સ્તબ્ધ

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની સેમિફાઇનલમાં હાર-જીત બાદ ફેન્સમાં સર્જાયો `કહીં ખુશી-કહીં ગમ`નો માહોલ. જુઓ જીત-હાર પછીની તસવીરો

16 December, 2022 06:35 IST | Doha | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK