આર્જેન્ટિના અને નેધરલૅન્ડ્સના ખેલાડીઓ સામે લેવાશે શિસ્તભંગનાં પગલાં

12 December, 2022 01:33 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

સ્પૅનિશ રેફરી મૅટ્યુ લાહોઝે મૅચમાં કુલ ૧૬ યલો કાર્ડ બતાડ્યાં હતાં

શુક્રવારે કતારના ફિફા વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલની મૅચ દરમ્યાન વિજેતા ટીમ આર્જેન્ટિના અને પરાજિત નેધરલૅન્ડ્સના ખેલાડીઓ વચ્ચે મૅચ દરમ્યાન વારંવાર ઝપાઝપીના અને અસભ્ય વર્તનના બનાવ બન્યા હતા

શુક્રવારે કતારના ફિફા વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલની મૅચ દરમ્યાન વિજેતા ટીમ આર્જેન્ટિના અને પરાજિત નેધરલૅન્ડ્સના ખેલાડીઓ વચ્ચે મૅચ દરમ્યાન વારંવાર ઝપાઝપીના અને અસભ્ય વર્તનના બનાવ બન્યા હતા. એને ધ્યાનમાં લઈને ફિફાના સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે અને બન્ને ટીમ સામે શિસ્તભંગનાં પગલાં ભરવાનું વિચારે છે. સ્પૅનિશ રેફરી મૅટ્યુ લાહોઝે મૅચમાં કુલ ૧૬ યલો કાર્ડ બતાડ્યાં હતાં. તસવીર એ.પી.

sports sports news football lionel messi doha