Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Doha

લેખ

પ્રવાસીઓમાં હોબાળો મચી ગયો

દોહા જતી ઇન્ડિગોની ફ્લાઇટ કૅન્સલ થવાથી પ્રવાસીઓ પરેશાન

પાંચ કલાક ફ્લાઇટમાં જ બેસાડી રાખ્યા પછી એ રદ કરવામાં આવતાં લોકોનું શેડ્યુલ બગડી ગયું

16 September, 2024 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કતારની રાજધાની દોહામાં ડાયમન્ડ લીગ સ્પર્ધા દરમ્યાન પુરુષોની ભાલાફેંકની ફાઇનલ પછી સમર્થકો સાથે ભારતના નીરજ ચોપડાએ સેલ્ફી માટે પોઝ આપ્યો હતો.

ફક્ત બે સેન્ટિમીટરના તફાવતને લીધે બીજો આવ્યો નીરજ ચોપડા

દોહાની ડાયમન્ડ લીગમાં ૮૮.૩૬ મીટર દૂર ફેંક્યો ભાલો

12 May, 2024 08:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દોહામાં

થૅન્ક્યુ

કતાર પહોંચેલા વડા પ્રધાને નેવીના અધિકારીઓને છોડવા બદલ કતારના અમીરનો આભાર માન્યો

16 February, 2024 09:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કતારના વડાપ્રધાન સાથે શાહરૂખ ખાન

શાહરુખે નેવી ઓફિસર્સને કતારમાંથી મુક્ત કરાવ્યા? અફવાઓનો જવાબ આપ્યો કિંગ ખાને

Shah Rukh Khan : કતારથી ૮ ભારતીય નૌકાદળના અધિકારીઓની પરત ફરવા બાબતે નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, તેમની મુક્તિમાં બૉલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો હાથ છે

13 February, 2024 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર સૌજન્ય : એક્સ

ભારત અને કતાર વચ્ચે મિત્રતા વધારવાના પ્રયાસ કરી રહ્યાં છે પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે (સ્થાનિક સમય) પ્રમાણે દોહા (Doha)માં તેમના કતારના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની (Sheikh Mohammed bin Abdulrahman Al Thani) સાથે મુલાકાત કરી હતી. PM મોદી અને શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ ભારત અને કતાર વચ્ચે મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. (તસવીરો : એક્સ)

15 February, 2024 03:00 IST | Doha | Gujarati Mid-day Online Correspondent
તસવીર : એ.એફ.પી.

કતાર વર્લ્ડ કપના બે ગોલ્ડન બૉય્સ : ચૅમ્પિયન્સની અભૂતપૂર્વ પરેડ

‍ચૅમ્પિયનો બ્યુનસ આયરસના ઍરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં સુપરસ્ટાર લિયોનેલ મેસી ટ્રોફી લઈને વિમાનની બહાર આવ્યો હતો. ટીમની બસમાં ચડ્યા બાદ તેણે મજાકમાં ટ્રોફીને મજબૂત રીતે પકડી રાખી હતી અને સાથી-ખેલાડીને જાણે કહી રહ્યો હતો, ‘હું આ ટ્રોફી કોઈને નહીં આપું!’ મેસી આ ટ્રોફી સાથે ટુર્નામેન્ટના બેસ્ટ ખેલાડી બદલ ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ પણ જીત્યો હતો. ફાઇનલમાં ઐતિહાસિક હૅટ-ટ્રિક ગોલ કરનાર અને સ્પર્ધામાં સૌથી વધુ ૮ ગોલ કરવા બદલ ‘ગોલ્ડન બૂટ’નો પુરસ્કાર જીતનાર કીલિયાન ઍમ્બપ્પેનું ફ્રાન્સની રાજધાની પૅરિસની હોટેલ ડી ક્રિલૉનમાં લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું.

21 December, 2022 02:02 IST | Doha | Gujarati Mid-day Correspondent
તસવીરો: એ.એફ.પી.

જીત-હાર પછીની લાગણીઓ : કોઈના હાથમાં કપ, કોઈ થયું સ્તબ્ધ

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની સેમિફાઇનલમાં હાર-જીત બાદ ફેન્સમાં સર્જાયો `કહીં ખુશી-કહીં ગમ`નો માહોલ. જુઓ જીત-હાર પછીની તસવીરો

16 December, 2022 06:35 IST | Doha | Gujarati Mid-day Online Correspondent
લિયોનેલ મેસી (તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે)

અજબ-ગજબનાં મેસી-ફૅન, જુઓ તસવીર

ફ્લૅગમાં, ગોલપોસ્ટમાં, માસ્કમાં, ઢોલમાં અને પગના ટૅટૂમાં છવાયો સુપરસ્ટાર કતારમાં ફિફા વર્લ્ડ કપનો ફિવર પૂરબહારમાં ખિલ્યો છે. ફિફા વર્લ્ડ કપ સાથે હજી એક ફિવર છે અને તે છે મેસીનો ફિવર. આવો જોઈએ મેસી-ફૅનની તસવીરો… (એ.પી./એ.એફ.પી.)

02 December, 2022 10:43 IST | Doha | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

પીએમ મોદીનું દોહામાં ભવ્ય સ્વાગત, તેઓ ભારતીય સમુદાયને મળ્યા

પીએમ મોદીનું દોહામાં ભવ્ય સ્વાગત, તેઓ ભારતીય સમુદાયને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દોહામાં ભારતીય સમુદાય અને કતારના લોકો તરફથી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાય દ્વારા ‘મોદી, મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. પીએમ મોદી કતારની બે દિવસીય મુલાકાતે છે. કતાર પહોંચ્યા પછી, પીએમ મોદીએ દોહામાં વડા પ્રધાન અને કતારના વિદેશ પ્રધાન મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. પીએમ મોદી કતારની મુલાકાતે તેમને કતારના અમીર, મહામહિમ શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે પણ મળશે અને ૧૫ ફેબ્રુઆરીએ દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બેઠકો હાથ ધરશે. ઓગસ્ટ ૨૦૨૨થી લગભગ ૧૮ મહિના સુધી કતારમાં અટકાયતમાં રહેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા પછી ભારત માટે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે

15 February, 2024 01:20 IST | Abu Dhabi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK