જાહ્‍નવીનું ન્યુ બિગિનિંગ

14 April, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍નવી જ્યારે હાલમાં બૉયફ્રેન્ડ શિખર પહારિયાના જન્મદિવસના સ્પેશ્યલ સેલિબ્રેશન માટે જામનગર પહોંચી હતી ત્યારે ખુશી કપૂર અને વેદાંગ રૈના સાથે આ જ સુપરક્યુટ પેટ જોવા મળ્યું હતું.

જાહ્‍નવી આ તસવીરમાં સફેદ ક્યુટ પેટ ડૉગને રમાડતી જોવા મળી હતી.

હાલમાં જાહ્‍નવી કપૂરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની ‘ન્યુ બિગિનિંગ’ની કેટલીક ખાસ તસવીર શૅર કરી છે. જાહ્‍નવી આ તસવીરમાં સફેદ ક્યુટ પેટ ડૉગને રમાડતી જોવા મળી હતી. આ તસવીર જોઈને લાગે છે કે તેણે હાલમાં આ સુપરક્યુટ પેટ અડૉપ્ટ કર્યું છે. જાહ્‍નવી જ્યારે હાલમાં બૉયફ્રેન્ડ શિખર પહારિયાના જન્મદિવસના સ્પેશ્યલ સેલિબ્રેશન માટે જામનગર પહોંચી હતી ત્યારે ખુશી કપૂર અને વેદાંગ રૈના સાથે આ જ સુપરક્યુટ પેટ જોવા મળ્યું હતું.

janhvi kapoor social media viral videos instagram khushi kapoor boney kapoor bollywood bollywood news bollywood buzz entertainment news