Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Boney Kapoor

લેખ

જાહ્‍નવી આ તસવીરમાં સફેદ ક્યુટ પેટ ડૉગને રમાડતી જોવા મળી હતી.

જાહ્‍નવીનું ન્યુ બિગિનિંગ

જાહ્‍નવી જ્યારે હાલમાં બૉયફ્રેન્ડ શિખર પહારિયાના જન્મદિવસના સ્પેશ્યલ સેલિબ્રેશન માટે જામનગર પહોંચી હતી ત્યારે ખુશી કપૂર અને વેદાંગ રૈના સાથે આ જ સુપરક્યુટ પેટ જોવા મળ્યું હતું.

14 April, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીદેવી અને તેમની મમ્મી, મુરલી મોહન

સાઉથના સુપરસ્ટાર મુરલી મોહન સાથે દીકરીનાં લગ્ન કરાવવા માગતી હતી શ્રીદેવીની મમ્મી

શ્રીદેવી અને કમલ હાસને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમની જોડી ખૂબ જ લોકપ્રિય હતી. જોકે કમલ હાસન અને શ્રીદેવીનાં લગ્ન શક્ય બની શક્યાં નહોતાં.

28 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી કપૂર

શ્રીદેવીની મૉમની સીક્વલમાં હશે દીકરી ખુશી કપૂર

પિતા બોની કપૂર આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે

12 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન

રેખાને પગે લાગ્યો અને બહેન સાથે કાપી બર્થ-ડે કેક

પહેલી ફિલ્મના સ્ક્રીનિંગ વખતે ઇબ્રાહિમ અલી ખાનનો અનોખો ઉત્સાહ, જોકે કથિત ગર્લફ્રેન્ડ પલક તિવારીની ગેરહાજરી બની ચર્ચાસ્પદ

09 March, 2025 07:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અભિનેતાએ મંગળવારે કેટલીક જૂની યાદોને યાદ કરતાં અને ઇન્સ્ટાગ્રામ પર તેની માતા સાથેની કેટલીક મીઠી યાદો પોસ્ટ કરી (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos: પુણ્યતિથિ પર મમ્મીને યાદ કરી ભાવુક થયો અર્જુન કપૂર, શૅર કરી જૂની યાદો

બૉલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે તેની સ્વર્ગસ્થ માતા મોના શૌરી કપૂરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા. અર્જુન અને તેની બહેન અંશુલા કપૂરે પણ તેની મમ્મીની યાદમાં સોશિયલ મીડિયા પર કેટલીક જૂની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં બાળપણમાં અર્જુન અને અંશુલા તેમની મમ્મી સાથે જોવા મળી રહ્યા છે. (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

27 March, 2025 06:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પધાર્યાં મહેમાનો

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઉજવવા રાની મુખરજી, ઉદ્ધવ ઠાકરે સહિતના મહેમાનો પધાર્યાં

Jamnagar Pre-Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમ જ રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. જામનગરમાં આ ફંક્શનની આજથી શરૂઆત થઈ ગઈ હોવાથી અનેક સેલેબ્રિટીઝ જામનગર પહોંચતા જોવા મળી રહ્યાં છે. સાથે જ રાજકીય નેતાઑ પણ આ ફંક્શનમાં આવી રહ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ હોય કે પછી શિવસેના (યુબિટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે હોય જામનગરમાં જમાવડો થઈ રહ્યો છે. આજે સાંજે સાડાપાંચ વાગ્યે ‘ઍન ઈવનિંગ ઇન એવરલૅન્ડ’ થીમની પાર્ટીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સૉફિસ્ટિકેટેડ કૉકટેલ અટાયર રાખવામાં આવ્યા છે. વળી આ પ્રી-વેડિંગ ઇવેન્ટમાં સૌ સેલિબ્રિટીઝને ટ્રેડિશનલ ઇન્ડિયન કલ્ચર આઉટફિટમાં જોવા મળવાના છે.

01 March, 2024 10:53 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
કાર્તિક આર્યન અને બોની કપૂર

ટોટલ ટાઇમપાસ : કાર્તિકની ચમકતી સ્કિનનો રાઝ શું? અને અન્ય બૉલિવૂડ સમાચાર

કાર્તિક આર્યને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોને લઈને તેના ચાહકો તેને એક જ સવાલ કરી રહ્યા છે. ફોટોમાં તેની ગ્લોવિંગ સ્કિન દેખાઈ રહી છે. બોની કપૂરનું કહેવું છે કે ‘મૈદાન’ વારંવાર ડિલે થતાં મને પહેલી વાર એવું લાગી રહ્યું છે કે મારા હાથમાં કન્ટ્રોલ નથી. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર

04 October, 2023 04:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જૂન કપૂર

Arjun Kapoor: એક સમયે આવો ગોળમટોળ લાગતો હતો, જુઓ અનસીન ફોટોઝ

બૉની કપૂરનો પુત્ર અર્જૂન કપૂર લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. જો કે આટલી કરિયરમાં હજીય અર્જુન કપૂરને એક પણ એવી ફિલ્મ નથી મળી, જે તેને સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરાવી શકે. ઈશ્કઝાદેથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અર્જુન કૂપર 38 વર્ષનો થઈ ચૂક્યો છે. અને તે ફિલ્મો કરતા વધુ ચર્ચામાં મલાઈકા સાથેના કથિત સંબંધોને કારણે રહે છે. ચાલો આજે જોઈએ આ બર્થડે બોયના કેન્ડિડ ફોટોઝ (Image Courtesy: Arjun kapoors instagram)

24 July, 2023 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`મિસ્ટર એન્ડ મિસિસ માહી`ના સ્ક્રીનિંગમાં પહોંચ્યાં સેલેબ્સ

`મિસ્ટર એન્ડ મિસિસ માહી`ના સ્ક્રીનિંગમાં પહોંચ્યાં સેલેબ્સ

સોમવારે સાંજે મુંબઈના જુહુમાં સ્થિત થિયેટરમાં `મિસ્ટર એન્ડ મિસિસ માહી` ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ઇવેન્ટમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યા હતા. જેમા કરણ જોહર, ખુશી કપૂર, બોની કપૂર અને અંશુલા કપૂરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અપારશક્તિ ખુરાના, કુશા કપિલા, વેદાંગ રૈના, અક્ષંશા રંજન કપૂર, આદિત્ય સીલ અને સોહા અલી ખાનનો પણ સમાવેશ થાય છે.

28 May, 2024 06:40 IST | Mumbai
ઇન્દ્ર કુમારની દીકરી શ્વેતાના લગ્નમાં માધુરી, અનિલ કપૂર સહિત સેલેબ્સનો જમાવડો

ઇન્દ્ર કુમારની દીકરી શ્વેતાના લગ્નમાં માધુરી, અનિલ કપૂર સહિત સેલેબ્સનો જમાવડો

Celebs at wedding of Indra Kumar`s daughter, Shweta: ધમાલના દિગ્દર્શક ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાએ તાજેતરમાં સંગીતકાર દર્શન રાઠોડ સાથે લગ્ન કર્યા છે. ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાના લગ્નમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય કપૂર, બોની કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, વિવેક ઓબેરોય, શરદ કેલકર અને પદ્મિની કોલ્હાપુરે સહિત બોલિવૂડની હસ્તીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી, તેમના વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.

11 December, 2023 07:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK