02 February, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડેએ સોશ્યલ મીડિયા પર જગ્ગુદાદા સાથેનો પોતાના નાનપણનો ફોટો શૅર કર્યો
ગઈ કાલે જૅકી શ્રોફનો બર્થ-ડે હતો. એ નિમિત્તે અનન્યા પાંડેએ સોશ્યલ મીડિયા પર જગ્ગુદાદા સાથેનો પોતાના નાનપણનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં એકદમ નાની અનન્યાને જૅકીએ પોતાના ખોળામાં ઉપાડી છે.