૯૦ના દાયકામાં દેશી ગર્લ અને મોર્ડન છોકરી એમ વિવિધ પાત્રો ભજવીને દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી આયેશા ઝુલ્કા (Ayesha Jhulka)ની અદાઓ આજે પણ તમને ઘાયલ કરી દેશે. ૯૦ના દાયકમાં સફળ અભિનેત્રીઓમાંના આયેશાની ગણતરી થતી હતી. તે સમયે ટૉપના અભિનેતાઓ સાથે અભિનેત્રીની જોડી વખાણવામાં આવી હતી. આજે જાણીએ તેના જીવનની કેટલીક અજાણી અને રસપ્રદ વાતો…
(તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્ઝ, અભિનેત્રીનું ઓફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
28 July, 2023 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent