12 November, 2024 10:30 AM IST | Mathura | Gujarati Mid-day Correspondent
યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્યો
મથુરામાં ગઈ કાલે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્યો હતો. મુંબઈ અને ગુજરાતથી મથુરા જતા વૈષ્ણવો આ રીતે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરાવતા હોય છે.