midday

વેગીલા પવનોએ હેરાન કર્યા

05 March, 2025 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે અચાનક ફૂંકાયેલા વેગીલા પવનોએ ધૂળ ઉડાડી હતી.
તસવીરો : આશિષ રાજે

તસવીરો : આશિષ રાજે

ગઈ કાલે અચાનક ફૂંકાયેલા વેગીલા પવનોએ ધૂળ ઉડાડી હતી.

એને પગલે આઝાદ મેદાનમાં રમતા ક્રિકેટરો અને ગિરગામ ચોપાટી પર ટાઇમપાસ કરતા લોકો હેરાન થયા હતા.

mumbai news mumbai girgaum chowpatty Weather Update