03 February, 2025 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતની સૌથી પ્રતિષ્ઠિત અશ્વરેસ ઇન્ડિયન ડરબી ગઈ કાલે મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાઈ (તસવીરો : આશિષ રાજે)
ફેબ્રુઆરી મહિનાના પહેલા રવિવારે યોજાતી ભારતની સૌથી પ્રતિષ્ઠિત અશ્વરેસ ઇન્ડિયન ડરબી ગઈ કાલે મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.